30 વર્ષ ભાજપનું રાજ, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા થઈ બેહાલ! સરકાર ‘પ્રવેશ ઉત્સવ’ના માત્ર તાયફા કરે છે, પરંતુ સરકારી શાળાઓની પરિસ્થિતિ સુધારી નથી શકતી. 📊 નીતિ આયોગના આંકડા: 🔹 9,000 જેટલી શાળાઓ — માત્ર 1 ઓરડાના ભરોસે ચાલે છે 🔹 3,000+ શાળાઓ — માત્ર 1 શિક્ષકના ભરોસે ચાલે છે. 🔹
@AAP Gujarat
1 grabs
No comments yet
Say something. You’re first.