XDLXDL
અમદાવાદમાં ઘી ખરીદતા પહેલા સાવધાન, સેમ્પલ ફેલ થતા કાર્યવાહી માધુપુરા ઘી માર્કેટમાં આરોગ્ય વિભાગની તપાસ ભેળસેળ મામલે એકમ સામે કાર્યવાહી કરી સીલ કરાયું #Ahmedabad | #FakeGhee | #Adulteration | #FoodSafety | #SampleFail Reporter : @Journ_Ashutosh Anchor : @ModhwadiyaRonak · XDL