રીલ બનાવવા નુ પાગલપન એટલું વધતું જાય છે કે લોકો પોતાનો અને રસ્તે ચાલતા બીજા ના જીવ ની પણ પરવાહ નથી કરી રહ્યા...!! એવો તે કેવો નશો માથે ચઢી ગયો છે આ ભારતીયો ના, કે જીવ ની પણ કોઈ જ ચિંતા નથી...??? બિચારા હવે જાનવરો નો પણ ભોગ લેવાઈ રહ્યો છે આમા તો...!!!
@Ahmedabad matters
1 grabs
No comments yet
Say something. You’re first.