XDLXDL
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુ,એસ. પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં થયેલ આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની રૂપરેખા આપી માનનીય · XDL