બહુ જ મોટો નિર્ણય… બેચલર્સને ફ્લેટ ભાડે આપવો નહીં - ઘણી સોસાયટીમાં આવો ઠરાવ પસાર કરવામાં આવે છે આ પ્રકારના ઠરાવો ગેરકાયદે છે. કોર્ટે જબરદસ્ત ઠપકો આપ્યો છે. તમારી સોસાયટીમાં પણ બેચલર્સને ફ્લેટ ભાડે આપતાં હવેથી રોકી નહીં શકાય. #Ahmedabad
@Janak Dave
1 grabs
No comments yet
Say something. You’re first.