XDLXDL
🔹ભારતમાં પ્રીપેડ મોબાઈલ યુઝર્સ માટે સારા સમાચાર 🔹ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (તેરમો સુધારો) રેગ્યુલેશન, 2026 રજૂ કર્યો 🔹ગ્રાહકો પાસે હવે હશે: • 30-દિવસની રિચાર્જ યોજનાઓ, એક વર્ષમાં માત્ર 12 વખત જ રિચાર્જ કરાવવું પડશે. • જેમને ડેટાની જરૂર નથી તેમના માટે માત્ર વૉઇસ અને SMS · XDL