XDLXDL
🔸 વલસાડના પારડીમાં બોટ પલટી મારવાની ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો 🔸 ઉમરસાડી નજીક બોટ પલટી મારતાં 7 લોકો ડૂબ્યા હતા.સ્થાનિક માછીમારોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી 6 લોકોને બચાવી લીધા 🔸 એક બાળકની શોધખોળ હજુ ચાલુ છે. પોલીસ, ફાયર ટીમ અને સ્થાનિક માછીમારો દ્વારા રેસ્ક્યુ અભિયાન · XDL