XDLXDL
આજથી શરૂ થયેલા ભવ્ય ડ્રોન શો થી અંબાજીની રાત્રિ વધુ અલૌકિક બની ગઈ છે. ✨ હજારો માઈ ભક્તોએ આ અદભુત નજારાના દર્શન કરી આનંદ અને ભક્તિનો અનોખો અનુભવ કર્યો. આકાશમાં અદ્ભુત રોશની સાથે ડ્રોન શો હજુ પણ યથાવત્ છે… 🙏🚩 મા અંબાના ધામે ભક્તિ અને ટેક્નોલોજીનો અદભુત સંગમ!❤️ #AmbajiMela · XDL