XDLXDL
🙏✨ જુઓ તો ખરા… બર્ડ્સ આઈ વ્યૂથી ગબ્બરનો આ અદ્ભુત નજારો! 🚩🌺 આકાશમાંથી નજરે પડતા ગબ્બરના મનમોહક દૃશ્યો અને ભાદરવી પૂનમ મહામેળાની રંગત મનને આનંદ અને ભક્તિની અનુભૂતિ કરાવે છે. 🙏❤️ આ સમયે અંબાજી ધામની રોનક જ કંઈક અલગ છે… ચારે તરફ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાયેલો છે. · XDL