🔸ગીર જંગલ નજીક નગડીયા ગામે સિંહ અને શ્વાનની અદભૂત દોસ્તીનો વિડિયો સામે આવ્યો 🔸સિંહ અને શ્વાન બંને સાથે રાત્રે ગામમાં ફરતા જોવા મળ્યા. 🔸સિંહ અને શ્વાનની મિત્રતાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો #Gir #Lion #Dog #Wildlife #Gujarat #ViralVideo #Nature #WildlifeLovers
@DD News Gujarati
1 grabs
No comments yet
Say something. You’re first.