XDLXDL
વડોદરાના ઉમા ચાર રસ્તા પાસે બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જાહેરમાં બેફામ મારામારીના દૃશ્યો સામે આવતા કાયદો-વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા. ઘટનામાં પોલીસ કાર્યવાહી અંગે હવે નજર. #Vadodara #VadodaraNews #GujaratNews #BreakingNews #ViralVideo · XDL