XDLXDL
સુરતના દિલ્હી ગેટ પાસે હંગામો! આધેડ વ્યક્તિ બ્રિજ પરથી ST બસ પર ચડી જતા લોકોમાં અફરાતફરી, થોડા સમય માટે ટ્રાફિક જામ થયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આધેડને બસ પરથી નીચે ઉતાર્યો. ઘટનાનો વીડિયો વાયરલ. #Surat #DelhiGate #STBus #ViralVideo #SuratNews #Gujarat · XDL