XDLXDL
વલસાડના પારડીના ઉમરસાડી નજીક બોટ પલટી માર્યાની ઘટના સામે આવી છે. બોટમાં સવાર 7 લોકો પાણીમાં ડૂબ્યા હતા. જેમાંથી 6 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે એક બાળકની શોધખોળ હજુ ચાલુ છે. પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક માછીમારો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. #Pardi #Valsad #Umarsadi · XDL