➡️ગઢડામાં જળઝીલણી એકાદશીની ઉજવણી દરમિયાન નાવડી પલટી, તમામ 6 લોકોનો આબાદ બચાવ. ➡️નાવડી પલટતા જ પોલીસ અને સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા. #RescueOperation #GujaratNews #GujaratPolice #AIRPics : પ્રકાશ ભીમાણી
@AIR News Gujarat
1 grabs
No comments yet
Say something. You’re first.