XDLXDL
રાત્રે આશરે 9 વાગ્યે કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા બોડેલી નગરપાલિકા વિસ્તારમાં ઓચિંતી મુલાકાત લઈ સ્વચ્છતા વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ કરાયું. વિવિધ વિસ્તારોમાં પદયાત્રા કરી નિયમિત અને અસરકારક સ્વચ્છતા માટે અધિકારીઓને સૂચનાઓ અપાઈ. @CMOGuj @InfoGujarat #Swachhta #CleanBodeli · XDL