XDLXDL
દ્વારકા પોલીસ સ્ટેશન દ્વારા વરવાળા પ્રાથમિક શાળા ખાતે નશા-મુક્તિ, સાયબર સુરક્ષા તથા મહિલા અને બાળ સુરક્ષા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા તથા સાયબર છેતરપિંડીથી સાવચેત રહેવા માર્ગદર્શન આપવામાં આવેલ. #DevbhumiDwarkaPolice @dgpgujarat @GujaratPolice · XDL