XDLXDL
ખેડુતોના પીકપ ડાલામા જીરાના કટ્ટા(કોથળા)ઓની ચોરીઓ કરતી ગેંગના બે ઇસમોને કુલ ૧,૦૪,૮૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી હારીજ તથા સમી પો.સ્ટે.ના જીરા ચોરીના અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરતી એસ.ઓ.જી. શાખા,પાટણ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_Banaskantha · XDL