XDLXDL
વડોદરામાં બાઈક ટોઈંગ મુદ્દે બબાલ સંગમ ચાર રસ્તા પાસે નો-પાર્કિંગમાં બાઈક ટો કરતા વાહનમાલિકે હોબાળો કર્યો. બોલાચાલી બાદ ટોઈંગ સ્ટાફ અને લોકો વચ્ચે ઝપાઝપીમાં કર્મચારીના કપડાં ફાટ્યા. વીડિયો વાયરલ થતાં વારસિયા પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી. #Vadodara #TrafficPolice #NoParking · XDL