વડોદરા પત્થરગેટની જયકુબેર રેસિડેન્સીમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 13 જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે ₹25 હજાર રોકડા, 12 મોબાઇલ સહિત કુલ ₹3.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જુગાર રમાડનાર મકાનમાલિક તુષાર ફણસે સહિત 13 સામે નવાપુરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. #Vadodara
@Benefit News 24
1 grabs
No comments yet
Say something. You’re first.