XDLXDL
'ગુજરાત મોડલ’ની આંગણવાડી તાપીના વાલોડના ગોપાલનગરના આ 27 બાળકો માટે ‘વિકાસ’ હજુ પણ ચારાના ઢગલા અને ગંદકી વચ્ચે ક્યાંક અટવાયેલો છે. પશુના દાણ અને ચારા વચ્ચે આંગણવાડીના 27 બાળકો ભણી રહ્યાં છે. બાજુમાં પશુને નવડાવવામાં આવે અને ત્યાં જ ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે આ બાળકો · XDL