XDLXDL
જીગાભાઈ! 🔥🔥 આજે ધોળકાવાસીઓએ 'બાપના બોલે' ભાજપને મત ન આપવાના અડગ સોગંધ લીધા છે. આ કોઈ સામાન્ય રેલો નથી, આ તો ગુજરાતના રોષે ભરાયેલા ખેડૂતોનો પ્રચંડ આક્રોશ છે, જે છેક ગાંધીનગરના સિંહાસન સુધી પહોંચશે! : @jigneshmevani80 🔥🗿 · XDL