XDLXDL
સુરત: ગણપતિ મંડપ નજીક સુતેલા યુવક પર ફરી વળી કાર, છતાં ચમત્કારિક બચાવ! કાર યુવક પરથી પસાર થઈ હોવા છતાં સદનસીબે કોઈ ઈજા થઈ નહીં. સ્થાનિકોએ કાર રિવર્સ લઈ યુવકને બહાર કાઢ્યો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. #Surat #SuratNews #Ganpati #ViralVideo #GujaratNews · XDL