XDLXDL
#Surat સુરત શહેરના માથાભારે સતીષ મરાઠા હત્યા કેસનો મામલો મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો રાહુલે જેલમાં બેસીને હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું જેલમાં બેઠાબેઠા સતીષની હત્યાને અંજામ આપવામાં આવી હતી અગાઉ ક્રાઇમ બ્રાંચે 9 આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા · XDL