XDLXDL
#Surat સુરતમાં પોલીસ સામે દાદાગીરી અને મારપીટના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ દુકાનદારે મફતમાં સામાન આપવાનો ઇનકાર કરતાં મારપીટ કરાઈ હોવાનો આરોપ ફરિયાદમાં ₹10 હજાર લઈ જવા અને ₹50 હજારની લાંચ માંગ્યાનો પણ ઉલ્લેખ ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો પોલીસ · XDL