XDLXDL
સુશાસનની નેમને સાકાર કરતી અનોખી પ્રતિબદ્ધતા... નાગરિકોની સેવા અને સુવિધા માટે સપ્તાહના 7 દિવસ કાર્યરત ગાંધીનગરના કુડાસણ ખાતેનું 'અદ્યતન આધાર સેવા કેન્દ્ર' વહીવટી પારદર્શિતા અને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે... અહીં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને બાળકોને · XDL