XDLXDL
નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરબા બ્રિજના લેન્ડિંગ ખાતે કેપ્સ્યુલ એપ્રોચ અમલમાં મૂકવામાં આવ્યો છે. બ્રિજ પરથી ઉતરતા અને મુખ્ય માર્ગ તરફ જતા વાહનો માટે માર્ગ વ્યવસ્થાને વધુ સ્પષ્ટ અને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા આ · XDL