XDLXDL
કાલાવડમાં વખત ગતરાત્રીના પોલીસે નકલી દૂધ જડપી લીધુ. શંકાસ્પદ ભેળસેળ યુકત દુધ બનાવતી દુધની ડેરી પર રેઇડ કરી શંકાસ્પદ ભેળસેળ યુકત દુધ 1200 લીટર, વનસ્પતી ઘી 75 કીલો તથા દુધ બનાવવાનો પાવડર 75 કીલો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી જામનગર SOG · XDL