XDLXDL
એક્ટિવામાં દારૂની બોટલો ભરવાનો વર્લ્ડ રેકોર્ડ! સ્કૂટરનો એકેય ભાગ એવો નથી જેમાં દારૂ ના સંતાડ્યો હોય. વડોદરા પોલીસે 455 બોટલ દારૂ સાથે 2 ખેપિયાને ઝડપ્યા. #Vadodara #Bootlegging #LiquorSeizure #ActivaMod · XDL