સુરત બ્રેકિંગ: કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર ગેલેરીમાં ફસાયા! બામરોલી રોડ પર કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા બંને ચોર ગેલેરીમાં ફસાઈ જતા બચાવો-બચાવોની બૂમો પાડી. જાણ થતાં ફાયર બ્રિગેડે બારીના સળિયા કાપી બંનેનું રેસ્ક્યુ કર્યું. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
@Benefit News 24
1 grabs
No comments yet
Say something. You’re first.