XDLXDL
મૃત્યુ પછી પણ આ ઘર તારું જ રહેશે આ ઘરની એક ચાવી હંમેશ તારી છે -ને આ ઘરમાં પ્રવેશવાના અનેક દરવાજા તું જાણે છે. તારા ચાલવાથી બનેલા રસ્તા ફક્ત તારા છે તારા ચાહવાથી જે તારા બન્યા તે ફક્ત તારા છે. તારાં સ્વપ્નાઓ ફરી ફરી તને જ શોધશે ફરી તને મૃત્યુની ઊંઘમાંથી જગાડશે. ફરી તારી · XDL